✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વિમિંગ પૂલમાં બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી સંજય દત્તની પત્ની માન્યતા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jul 2018 09:34 PM (IST)
1

સંજય દત્તની બાયોપિક સંજૂ રિલીઝ થતાની સાથે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે.

2

સંજૂએ અત્યાર સુધીમાં 265 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

3

સંજય દત્તની પત્ની માન્યતા હાલમાં બાળકો સાથે સિંગાપુરમાં રજાઓ ગાળી રહી છે. માન્યતા દત્તે સિંગાપોર યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી.

4

સોશયલ મીડિયા પર પણ માન્યતા દત્ત ખૂબ જ એક્ટિવ છે. ઘણી વખત સોશયલ મીડિયા પર માન્યતાની હોટ તસવીરો સામે આવતી હોય છે.

5

મુંબઈ: સંજૂ ફિલ્મની સફળતા બાદ સંજય દત્ત સિંગાપુરમાં પરિવાર સાથે વેકેશન મનાવી રહ્યો છે. સંજય દત્તની પત્ની માન્યતાએ સોશયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દત્ત પરિવાર એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં એક તસવીર વાયરલ થી રહી છે. આ ફોટોમાં માન્યતા પોતાના બાળકો સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • સ્વિમિંગ પૂલમાં બાળકો સાથે મસ્તી કરતી જોવા મળી સંજય દત્તની પત્ની માન્યતા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.