PICS: સાડી અને ગજરામાં માધુરીનો ટ્રેડિશનલ અંદાજ, લાગી ગોર્જિયસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Apr 2017 10:39 AM (IST)
1
માધુરીએ ગ્રેયીશ સાડી ગુલાબી બ્લાઉઝ સાથે પહેરી હતી. આ સાડીમાં ફ્લોરલ પ્રિંટ હતી.
2
3
4
5
6
માધુરીએ આ ટ્રેડિશનલ લૂક પૂરો કરવા માટે ઝુમકા પહેર્યા હતા અને પિંક ગજરો નાખ્યો હતો.
7
માધુરી આ સાડીમાં એકદમ એલિગન્ટ લાગી રહી હતી.
8
માધુરી દીક્ષિત હાલમાં જ પોતાના મેનેજરના રિસેપ્શનમાં આ અંદાજમાં જોવા મળી હતી.