✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ટેલીવિઝનની જાણીતી એક્ટ્રેસે કર્યું વોટિંગ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Nov 2018 08:23 AM (IST)
1

મધ્યપ્રદેશ ચૂંટણી પંચની બ્રાન્ડ એમ્બેસેડર અને ટેલીવિઝન વર્લ્ડમાં ‘ઈશી મા’ના નામથી જાણીતી દિવ્યાંકા ત્રિપાઠી ભોપાલની રહેવાસી છે.

2

ભોપાલની નૂતન કોલેજમાંથી ભણેલી દિવ્યાંકાએ આકાશવાણીમાં એનાઉન્સર અને એન્કર તરીકે કરિયર શરૂ કરી હતી. જે બાદ તેણે સીરિયલ માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ.

3

ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા માટે બુધવારે મતદાન યોજાયું હતું. વોટ આપવા માટે વહેલી સવારથી જ યુવાનોથી માંડી વૃદ્ધોએ લાઇન લગાવી હતી. ટીવી સીરિયલની જાણીતી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ પણ ભોપાલમાં વોટ આપ્યા બાદ મતદાનની અપીલ કરી હતી.

4

દિવ્યાંકા ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’થી ઘર ઘરમાં જાણીતી થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ટેલીવિઝનની જાણીતી એક્ટ્રેસે કર્યું વોટિંગ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.