✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મલાઈકા-અર્જૂન જર્મનીમાં માણી રહ્યા છે વેકેશેન, બન્નેએ શેર કરી તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2019 05:29 PM (IST)
1

આ બન્નેએ અર્જૂન કપૂરના બર્થડે પર પોતાના રિલેશનને તસવીર મારફતે ઓફિસિયલ કરી હતી. બન્ને પોતાના રિલેશનનને ઓફિસિયલ કર્યા બાદ અનેકવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રતિ પ્રેમ વ્યક્ત કરતા રહે છે.

2

(તમામ તસવીરો - ઈન્સ્ટાગ્રામ @arjunkapoor & @malaikaaroraofficial)

3

અર્જૂને લખ્યું કે ‘સીધે ખડે રહો, એક પલ લો ઔર શુક્રિયા અદા કરો.’

4

મલાઈકા અને અર્જૂને કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં બન્ને એકસાથે નથી પણ બન્નેએ એક જ જગ્યાની તસ્વીર શેર કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે આ બન્ને જર્મનીમાં વેકેશન માણી રહ્યાં છે.

5

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર હાલ એકસાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

6

મલાઈકાની તસવીર પર કમેન્ટ કરતા ફરાહ ખાને કમેન્ટ કરી કે હવે તો બન્ને તસવીરો પણ એકસરખી શેર કરવા લાગ્યા છે.

7

મલાઈકાએ સરોવર પાસે ઊભી હોય તેવી તસ્વીર શેર કરીને લખ્યું કે, ‘રુકે, પરછાઈ દેખે ઔર શુક્રિયા અદા કરે.’ અર્જૂન કપૂરે પણ તસવીર શેર કરીને મલાઈકા જેવુંજ કેપ્સન લખ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • મલાઈકા-અર્જૂન જર્મનીમાં માણી રહ્યા છે વેકેશેન, બન્નેએ શેર કરી તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.