મુંબઇઃ બ્રેકઅપના અહેવાલો બાદ બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર પ્રથમવાર એક સાથે જોવા મળ્યા હતા. બંન્નેને મુંબઇની એક રેસ્ટોરન્ટ બહાર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. બંન્ને લંચ ડેટ પર એક સાથે આવી બ્રેકઅપની અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું.
લંચ ડેટ દરમિયાન મલાઇકાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો જ્યારે અર્જુન કપૂરે સ્કાઇ બ્લૂ કલરની હુડીમાં જોવા મળ્યો હતો. બંન્ને તસવીરો પરથી સ્પષ્ટ છે કે આ બંન્નેના બ્રેકઅપના રિપોર્ટ અફવા સાબિત થયા છે.
અર્જુન કપૂર થોડા દિવસ અગાઉ તેની બહેન રિયા કપૂરના ઘર પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તે મલાઇકા અરોરા નહોતી. ત્યારે એવુ માનવામાં આવતું હતું કે બંન્નેનું બ્રેકઅપ થઇ ગયું છે.
બ્રેકઅપના અહેવાલો વચ્ચે અર્જુન કપૂરે તાજેતરમાં જ એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જેમાં તે અને મલાઇકા જોવા મળી રહ્યા હતા. કેપ્શનમાં અર્જુને લખ્યું હતું કે અફવાઓ માટે કોઇ સ્થાન નથી. તમામ લોકો સુરક્ષિત રહો. લોકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. હું તમામ લોકોને પ્રેમ કરું છું.
IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર
ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?
શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ
Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર
જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે