મુંબઇઃ ધાર્મિક શૉ 'રામાયણ' (Ramayan) ને બનાવનારા રામાનંદ સાગર (Ramanand Sagar) તો દરેકને યાદ જ હશે. પરંતુ શો તમે જાણો છો કે રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા (Sakshi Chopra) પોતાના ગ્લેમરસ લૂકને હંમેશા ચર્ચામાં રહે છે. આજે અમે તમને સાક્ષીની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, સાક્ષી ઇન્ડિયામાં નથી રહેતી. જોકે, છેલ્લા કેટલાય દિવસોથી સાક્ષી ચોપડાને પૈપરાજીએ મુંબઇમાં સ્પૉટ કરી હતી. આ દરમિયાન સાક્ષી ચોપડા (Sakshi Chopra)ને જોઇને દરેક કોઇ બસ તેને જ જોતા રહી ગયા. આ તસવીરોમાં સાક્ષી ચોપડા (Sakshi Chopra) સ્કર્ટ અને બ્રાલેટ પહેરીને એકદમ ડેરિંગ લૂકમાં દેખાઇ રહી હતી.
સાક્ષી (Sakshi Chopra) આ તસવીરોમાં વન શૉલ્ડર સ્ટ્રેપની સાથે નૉટેડ ટૉપ અને રિસ્ક હિપ હાઇ સ્લિટ વળી નૉટે સ્કર્ટ પહેરીને દેખાઇ રહી છે. આ ડ્રેસમાં સાક્ષી પોતાની ટૉન્ડ બૉડીને ડ્રેસમાં ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેના આ ફોટાને જોઇને સ્પષ્ટ રીતે કહી શકાય છે કે સાક્ષી પોતાની ફિટનેસને લઇને કેટલીક સજાગ છે.
ઉલ્લેખનીય છે કે, સાક્ષી ચોપડાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફેન ફોલોઇંગના મામલામાં સાક્ષી કોઇ સ્ટારથી કમ નથી. સાક્ષીના પ્રૉફેશનની વાત કરીએ તો તે એક સિંગર અને સોન્ગ રાઇટર પણ છે. સાક્ષી પોતાની ખુદની એક ચેનલ પણ ચલાવે છે.