અમેરિકામાં વેકેશન ગાળી રહી છે સલમાનની એક્સ ભાભી, પોસ્ટ કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 May 2018 02:58 PM (IST)
1
2
3
4
મલાઇકાને હરવા-ફરવાનો ઘણો શોખ છે અને અવાર-નવાર તેનો ઉલ્લેખ કરતી રહે છે.
5
લોસ એન્જેલિસમાં મલાઇકા ફરવા ઉપરાંત શોપિંગ, સ્પા અને અન્ય ચીજોનો આનંદ ઉઠાવી રહી છે.
6
મલાઇકાએ વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ટૂર હોલિવૂડ અંતર્ગત અહીં આવે છે અને હોલિવૂડ ફિલ્મોના સેટ પર ફરી રહી છે.
7
મલાઇકા એક પ્રોજેક્ટ સંદર્ભે લોસ એન્જેલિસમાં છે અને ત્યાં કામની સાથે ફરવાનો પણ આનંદ લઈ રહી છે.
8
જ્યાં તે વેકેશનનો આનંદ લેવાની સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરે છે.
9
હોટ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી મલાઇકા અરોરા હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલ તે લોસ એન્જેલિસમાં છે.