દરિયા વચ્ચે આ અભિનેત્રીએ આમ કર્યા યોગા, શેર કર્યા હોટ બીકિની PICS!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jul 2016 12:06 PM (IST)
1
જેમાં તે દિકરા સાથે સ્કૂબા ડાઈવિંગ કરી રહી હતી.
2
3
આ પહેલા પણ મલ્લિકાએ માલદીવ વેકેશનના બીકિની પિક્સ શેર કર્યા હતા.
4
મલ્લિકા ઓરેંજ સ્વીમસૂટમાં હોટ લાગી રહી છે.
5
તેની સાથે દિકરો અર્હાન પણ આ વેકેશન પર છે. મલાઈકાએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે દરિયાની વચ્ચે સર્ફિંગ બોડ પર યોગ કરી રહી છે.
6
મુંબઈ: પતિથી અલગ થયા પછી મોડેલ-અભિનેત્રી મલાઈકા અરોરા ખાન હાલ માલદિવમાં વેકેશન એંજોય કરી રહી છે.