‘છૈયા છૈયા’ મલાઇકાનો બોલીવુડમાં પ્રથમ આઇટમ ડાંસ હતો. જેના કારણે તેને બોલીવુડમાં એક નવી ઓળખ મળી હતી. ‘દિલ સે’ ફિલ્મના આ ગીતમાં બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો. આ ગીત પર તેણે ફરી એક વખત મસ્તી કરી હતી. મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર છૈંયા છૈંયા પર ટીમ સાથે મસ્તી કરી. મારી પૂરી ટીમનો આભાર.’
મલાઇકાએ ફરી કર્યો ‘છૈયા છૈયા’ પર ધમાકેદાર ડાંસ, વીડિયો થયો વાયરલ
abpasmita.in
Updated at:
08 Apr 2019 04:40 PM (IST)
‘છૈયા છૈયા’ મલાઇકાનો બોલીવુડમાં પ્રથમ આઇટમ ડાંસ હતો. જેના કારણે તેને બોલીવુડમાં એક નવી ઓળખ મળી હતી.
NEXT
PREV
મુંબઈઃ મલાઇકા અરોરા તેના ડાન્સ અને ફિટનેસના કારણે બોલીવુડમાં જાણીતી છે. હાલ તે અર્જુન કપૂર સાથે અફેરના કારણે પણ ચર્ચામાં છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને અવાર નવાર વીડિયો તથા ફોટા પોસ્ટ કરતી રહે છે. હાલ તેનો એક ડાંસ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
‘છૈયા છૈયા’ મલાઇકાનો બોલીવુડમાં પ્રથમ આઇટમ ડાંસ હતો. જેના કારણે તેને બોલીવુડમાં એક નવી ઓળખ મળી હતી. ‘દિલ સે’ ફિલ્મના આ ગીતમાં બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો. આ ગીત પર તેણે ફરી એક વખત મસ્તી કરી હતી. મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર છૈંયા છૈંયા પર ટીમ સાથે મસ્તી કરી. મારી પૂરી ટીમનો આભાર.’
‘છૈયા છૈયા’ મલાઇકાનો બોલીવુડમાં પ્રથમ આઇટમ ડાંસ હતો. જેના કારણે તેને બોલીવુડમાં એક નવી ઓળખ મળી હતી. ‘દિલ સે’ ફિલ્મના આ ગીતમાં બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન પણ જોવા મળ્યો હતો. આ ગીત પર તેણે ફરી એક વખત મસ્તી કરી હતી. મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘વર્લ્ડ હેલ્થ ડેના અવસર પર છૈંયા છૈંયા પર ટીમ સાથે મસ્તી કરી. મારી પૂરી ટીમનો આભાર.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -