બિચ પર બિકિની પહેરી મલ્લાઇકાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2017 05:02 PM (IST)

1
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરોએ હાલમાં એક મગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં મલાઈકા બિકિની પહેરી ખૂબજ હોટ નજર આવી રહી છે
2
3
4
મલાઈકાએ આ ફોટોશૂટ દરિયા કિનારે કરાવ્યું છે.
5
મલાઈકાએ સોશલ મીડિયા પર પણ આ તસવીરો શેર કરી છે.
6
મોટા ભાગની તસવીરોમાં દરિયામાં નજર આવી રહી છે.
7
8
આ ફોટોશૂટ બાલીમાં કરવામાં આવ્યું છે.