થોડા દિવસ પહેલાં મલાઇકા માલદિવમાં વેકેશન એન્જયો કરતી જોવા મળી હતી. આ પહેલા મલાઈકાએ સ્વિમિંગ પૂલની તસવીર શેર કરી હતી. આ દરમિયાન મલાઈકા ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સાઈકલ ચલાવતી પણ જોવા મળી હતી.
મલાઈકા તેની વધતી ઉંમરમાં પણ પોતાને ફિટ રાખવામાં માને છે. મલાઈકા પોતાની ફિટનેશના કારણે બોલીવૂડમાં જાણીતી છે.