બૉલીવુડની સૌથી ફિટ અભિનેત્રી મલાઇકાએ શેર કરી કઠીન એક્સરસાઇઝના તસવીરો, તમે પણ ચોંકી જશો જોઇને

મલાઇકા ભલે બૉલીવુડથી દુર છે પણ તે મૉડેલિંગ અને ફોટોશૂટ્સના કારણે એકદમ વ્યસ્ત રહે છે.
એટલું જ નહીં મલાઇકા પોતાના વૉશબોર્ડ એબ્સને બતાવતા આ તસવીર શેર કરી ચૂકી છે.
મલાઇકાએ થોડાક દિવસો પહેલા અંડર વૉટર ડાઇવની તસવીરો પણ શેર કરી હતી.
નોંધનીય છે કે, 21 જૂને ઇન્ટરનેશનલ યોગા ડે છે. પોતાના ફેન્સને ફિટ રહેવાનો મેસેજ મલાઇકા કેટલીક શાનદાર તસવીરો શેર કરીને આપતી દેખાઇ રહી છે.
મલાઇકા અગાઉ પણ પોતાના ઘણાબધા જીમ સેશનના વીડિયોઝને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.
આનાથી જાણી શકાય છે કે બૉલીવુડ બ્યૂટી મલાઇકા આંતરિક રીતે એકદમ સ્ટ્રૉંગ છે. મલાઇકાએ આ તસવીરના કેપ્શનમાં ઇન્ટરનેશનલ યોગ ડેના સેલિબ્રેશનનો ઉલ્લેખ કર્યો છે. મલાઇકાએ લખ્યુ -Conscious breathing. Controlled movements. Remain present. Celebrating International day of Yoga with @ReebokIndia
મલાઇકા અરોડા પોતાની લેટેસ્ટ તસવીરમાં એક મુશ્કેલ એક્સરસાઇઝ પૉઝીશન કરતી દેખાઇ રહી છે. મલાઇકાએ જે plank-cum-leg raise પૉઝને અંજામ આપ્યો છે તેને કરવા માટે ખુબ ઇન્ટરનલ સ્ટ્રેન્થની જરૂર હોય છે.
મુંબઇઃ બૉલીવુડની સૌથી ફિટ અને ચર્ચિત એક્ટ્રેસ મલાઇકા અરોડાએ યોગા દિવસ પહેલા જ પોતાની ફિટનેસ બતાવી છે. તેને સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફિટનેસની કેટલીક તસવીરો શેર કરી છે જેને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. આ એક્સરસાઇઝ ખુબજ કઠીન પણ છે.