મલાઇકા અરોડાએ બીચ પરથી શેર કરી બિકીની પહેરેલી સેક્સી તસવીર, જુઓ PHOTOS
abpasmita.in | 06 Aug 2019 02:22 PM (IST)
એક્ટ્રેસ મલાઇકા અરોડાએ માલદીવના દરિયાકિનારેથી એક ખાસ તસવીર શેર કરી છે, જે મન્ડે મૉટિવેશનની છે. એક્ટ્રેસ બિકીનીમાં દરિયાકિનારે સેક્સી પૉઝ આપીને તસવીર ખેંચવી રહી છે
મુંબઇઃ મલાઇકા અરોડા હાલ માલદીવના દરિયાકીનારે વેકેશન એન્જૉય કરી રહી છે. વર્કઆઉટ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે એક્ટ્રેસ અવારનવાર ચર્ચામાં રહ્યાં કરે છે. હવે તે પોતાની બિકીની પૉઝ આપીને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ મલાઇકા અરોડાએ માલદીવના દરિયાકિનારેથી એક ખાસ તસવીર શેર કરી છે, જે મન્ડે મૉટિવેશનની છે. એક્ટ્રેસ બિકીનીમાં દરિયાકિનારે સેક્સી પૉઝ આપીને તસવીર ખેંચવી રહી છે. તસવીરને લઇને એક્ટ્રેસનું ફિગર ચર્ચામાં છે. 45 વર્ષની એક્ટ્રેસ તસવીર શેર કરી છે જેમાં તે પુલના કિનારે બેઠી છે, એક્ટ્રેસે વ્હાઇટ અને યલો બિકીની પહેરેલી છે. સાથે ગૉલ્ડન નેકલેસ પહેર્યુ છે અને વાળ બાંધેલા છે. સુંદર બેકડ્રૉપની સાથે આ તસવીર શેર કરી છે. છૈયા છૈયા ગર્લે તસવીર શેર કરતાં લખ્યું છે કે, '#malaikasmondaymotivation... અપની ખુશી કી જગહ ઢુંઢો ઔર જિયો.'