15 વર્ષના દીકરાની મા છે આ એક્ટ્રેસ, Hotnessમાં જરા પણ નથી થયો ઘટાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2018 02:40 PM (IST)
1
મલાઇકની ગણના બોલિવૂડના ટોચના કોરિયોગ્રાફર્સમાં પણ થાય છે.
2
ઉલ્લેખનીય છે કે સલમાનના મોટાભાઇ અરબાઝ અને મલાઇકના ગત વર્ષે તલાક થયા હતા. બંને દોઢ દાયકાથી વધારે સમય રિલેશનમાં રહ્યા હતા.
3
44 વર્ષીય મલાઇકાને જોઈ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે.
4
ઇન્સ્ટાગ્રામ પર થોડા જ દિવસોમાં મલાઇકાના 50 લાખ ફોલોઅર્સ થઈ જશે.
5
મલાઇકાએ પોસ્ટ કરેલી તસવીરોને લઇ ઘણી વખત વિવાદ પણ થાય છે.
6
મલાઇકાને એક 15 વર્ષનો દીકરો છે.
7
મલાઇકા તેના ફોટા અવારનવાર સોશિયલ સાઇટ પર પોસ્ટ કરતી રહે છે.
8
મલાઇકાએ હોલિડે દરમિયાન સાઇટ મસ્તીની પોસ્ટ કરી છે.
9
સલમાન ખાનની ભાભી મલાઇક અરોરા ખાને તેની હોટ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.