વરસાદમાં છત્રી લઈ યોગ ક્લાસ માટે નિકળી મલાઈકા, મેકઅપ વગરની તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2019 04:24 PM (IST)
1
આ તસવીરમાં મલાઈકા છત્રી સાથે યોગ ક્લાસ બહાર જોવા મળી હતી. મલાઈકા વ્હાઈટ સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક ટ્રેક સાથે જોવા મળી હતી. મલાઈકા મેકઅપ વગર પણ ખૂબ જ ફ્રેશ અને સુંદર લાગી રહી છે.
2
મલાઈકાની આ મેકઅપ વગરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. મેકઅપ વગર પણ મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
મુંબઈમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ મુંબઈના વરસાદની વચ્ચે મલાઈકા યોગ કલાસ જવાનું નથી ભુલતી. મલાઈકા વરસાદમાં છત્રી લઈને પોતાના યોગ ક્લાસ માટે જઈ રહી છે. આ દરમિયાન મલાઈકાનો નોમેકઅપ લૂક સામે આવ્યો છે.
4
મુંબઈ: એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. ફિટ રહેવા માટે મલાઈકા જિમમાં એક્સરસાઈઝ અને યોગ કરે છે. મલાઈકા પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડતી રહે છે.