PHOTOS: પ્રિયા પ્રકાશ વારિયરે કરાવ્યું ફોટોશૂટ, આવો અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય
‘ઓરું અદાર લવ’ ફિલ્મમાં પ્યારમાં ઈશારાની ભાષાને બતાવવામાં આવી છે. આ સોંગ ફેસબુકથી લઈને યુ-ટ્યુબ પર સૌથી વધારે લોકપ્રિય બન્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ક્લિપને લઈને બધાં પોતાના સ્કૂલના દિવસોને યાદ કરવા માટે મજબૂર થયા હતા. પ્રિયા પ્રકાશ આ ક્લિપને કારણે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થઈ ગઈ હતી.
ફિલ્મ સ્કૂલ સ્ટુડન્ટની લાઈફ પર આધારિત છે જેમાં ટીનેજરમાં પ્રેમની કહાની બતાવવામાં આવી છે. ફિલ્મના સોંગના વીડિયોની એક ક્લિક સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ હતી જેનાથી પ્રિયા પ્રકાશની આંખોથી પોતાના પ્યારને ઈઝહાર કરતી જોવા મળી રહી હતી.
સ્કૂલ ગર્લ બાદ પ્રિયાનો આ અંદાજ પણ સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે. ‘ઓરું અદાર લવ’ પ્રિયા પ્રકાશની ડેબ્યૂ ફિલ્મ છે પરંતુ તે રીલિઝ થાય તે પહેલા જ પ્રિયા ચર્ચામાં આવી ગઈ હતી.
પ્રિયા પ્રકાશે આ ફોટોશૂટ એક ફેશન બ્રાંડ માટે કરાવ્યું છે જેને ચાહકો બહુ જ પસંદ કરી રહ્યા છે. આ ફોટોશૂટમાં પ્રિયાના એક્સપ્રેશંસ પરથી નજર હટાવી બધાં માટે બહુ જ મુશ્કેલ છે.
આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ વારિયરે પિંક કલરનું ગાઉનમાં બહુ જ ખુબસુરત જોવા મળી રહી છે. ફોટોશૂટની આ તસવીર પ્રિયા પ્રકાશે પોતાના એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી છે. આ તસવીરો જોઈને જોયા બાદ ચાહકો પ્રિયાની કોઈ રાજકુમાર સાથે તુલના કરી રહ્યા છે.
નવી દિલ્હી: દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયાને પોતાની આંખોના ઈશારા પર નચાવનાર મલયામલ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર એકવાર ફરી ચર્ચામાં આવી છે. આ વખતે પ્રિયા પ્રકાશ પોતાની કોઈ વીડિયોના કારણે નહીં પરંતુ કરવામાં આવેલ ફોટોશૂટને લઈને ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની છે. પ્રિયા પ્રકાશની આ તસવીરોને woodpecker photographyએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -