✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Photos: બોલ્ડ ડ્રેસમાં એવોર્ડ સમારોહમાં પહોંચી મલાઇકા અરોરા, સામે આવી હોટ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Mar 2019 09:24 PM (IST)
1

જો કે બન્નેએ પોતાના આ અફેર અંગે જાહેરમાં ક્યારેય સ્વીકાર્યું નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે બન્ને જલ્દી જ લગ્ન કરશે તેવી પણ ખબરો ચર્ચામાં છે.

2

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઇકા અને અર્જૂન કપૂર છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્ને પાર્ટી અને ડિનર પર સાથે નજર આવે છે.

3

અરબાઝ ખાનથી અલગ થયા બાદ હાલમાં મલાઈકા અરોરાનું નામ એક્ટર અર્જૂન કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે.

4

45 વર્ષની મલાઈકા અરોરા હૉટનેસના મામલે આજની અનેક અભિનેત્રીઓને માત આપતી નજર આવી હતી.

5

મુંબઈ: એક્ટ્રેસ મલાઈકા અરોરા ઝી સિને એવોર્ડ્સમાં ખૂબજ હૉટ અંદાજમાં પહોંચી હતી. જેની તસવીરો સામે આવી છે. આ સમારોહમાં મલાઈકા લાલ રંગના બોલ્ડ ડ્રેસમાં ખૂબજ હોટ નજર આવી હતી.

6

મલાઇકા અરોરા પોતાની ફિટનેસનનું ખૂબજ ધ્યાન રાખે છે. રોજ જિમના ચક્કર લગાવતી નજર આવે છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • Photos: બોલ્ડ ડ્રેસમાં એવોર્ડ સમારોહમાં પહોંચી મલાઇકા અરોરા, સામે આવી હોટ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.