✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે મલ્લિકા, શેર કરી બિકીનીમાં તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2016 03:57 PM (IST)
1

2

3

4

5

ફોટોમાં મલ્લિકા વ્હાઇટ અને લેમન બિકીનીમાં ખૂબ હોટ લાગી રહી છે. નોંધનીય છે કે મલ્લિકા કેટલાક મહિનાઓ અગાઉ બોયફ્રેન્ડ સાઇરિલ ઓક્જેનફન્સ સાથે ઇન્ડિયા ફરવા આવી હતી.

6

મુંબઇઃ બોલિવૂડની સેક્સ બોમ્બ મલ્લિકા શેરાવતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે. તેણીએ તાજેતરમાં જ ફ્રેન્ચ રિવેરામાં વેકેશન માણ્યું હતું. જ્યાં મલ્લિકા શેરાવતે બિકિનીમાં પોઝ આપ્યો હતો. આ ફોટો શેર કરતા તેણે લખ્યુ હતું કે Summering in st Tropez! #frenchriviera.

  • હોમ
  • મનોરંજન
  • ફ્રાન્સમાં વેકેશન માણી રહી છે મલ્લિકા, શેર કરી બિકીનીમાં તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.