✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેસ્ટ સેલર લેખિકા યુવતીનો દાવોઃ ‘રણવીર સિંહ મારો પતિ છે’, બોલિવૂડમાં ખળભળાટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jul 2016 02:16 PM (IST)
1

મુંબઇઃ તાજેતરમાં જ એક યુવતીએ કરેલા ઘટસ્ફોટથી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. પોતાના રંગીન મિજાજ માટે જાણીતા બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પોતાનો પતિ હોવાનો એક યુવતીએ દાવો કર્યો છે. યુવતીના દાવા બાદ બોલિવૂડમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો દીપિકા પાદુકોણ પર આ સમાચારથી ચિંતિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

2

3

નિકિતાએ કહ્યું કે, મારો એક મિત્ર છે જે રણવીર અને મને બંન્નેને ઓળખે છે. તેણે મને કહ્યુ કે શું તું જાણે છે કે રણવીર અને દીપિકા પોતાના સંબંધથી ખુશ છે. મે કહ્યુ હા હું જાણું છું પરંતુ મારા દિલમાં રણવીર સિંહ મારો પતિ છે અને હું એ વાતથી ખુશ છું પરંતુ તું સમજીશ નહીં. અંતે તું મારાથી રણવીરને છીનવા કેમ માંગે છે.

4

રણવીરનું નામ સાંભળતા જ પત્રકારે ફરીથી નિકિતાને પૂછ્યું હતું કે શું તમે એક્ટર રણવીર સિંહની વાત કરી રહ્યા છો. નિકિતાએ કહ્યું કે, હા, હું એક્ટર રણવીર સિંહની વાત કરી રહી છું અને તે મારા પતિ છે. બાદમાં નિકિતા સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું રણવીર સિંહને દિલથી પતિ માનું છું પણ હકીકતમાં તેવું નથી.

5

જેના જવાબમાં નિકિતાએ કહ્યું કે મને તેની ચિંતા નથી કારણ કે રણવીર સિંહ મારો પતિ છે અને હું આખી લાઇફ હવે તેને પ્રેમ કરવાની છું.

6

વાસ્તવમાં જાણીતી લેખિકા નિકિતા સિંહે દાવો કર્યો છે રણવીર સિંહ તેના પતિ છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં નિકિતાએ આ ખુલાસો કર્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન નિકિતાને પૂછવામાં આવ્યુ હતું કે તેના ક્રશ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના તો લગ્ન થઇ ગયા છે. તો તેને ખોટુ તો નથી લાગી રહ્યું ને?

  • હોમ
  • મનોરંજન
  • બેસ્ટ સેલર લેખિકા યુવતીનો દાવોઃ ‘રણવીર સિંહ મારો પતિ છે’, બોલિવૂડમાં ખળભળાટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.