✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ એક્ટ્રેસે પતિ પર લગાવ્યો હિન્દુ બનાવવાનો આરોપ, લગ્નને થયા છે સાત મહિના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jul 2017 02:00 PM (IST)
આ હોટ એક્ટ્રેસે પતિ પર લગાવ્યો હિન્દુ બનાવવાનો આરોપ, લગ્નને થયા છે સાત મહિના
1

2

3

4

5

6

7

મંદાનાએ કહ્યું કે, તેના સાસુ-સસરાએ સાત સપ્તાહ અગાઉ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. મંદાનાએ કોર્ટ સામે અરજી કરી હતી કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. તેનું કહેવું છે કે તે ભારતમાં વર્ક વિઝા પર છે અને તે ટૂંક સમયમાં એક્સપાયર થઇ જશે. તે આ કેસથી છૂટકારો મેળવવા માંગે છે.

8

9

10

2011માં લલિત સાથે બ્રેકઅપ બાદ મંદાનાએ લલિત સાથે લગ્ન કરી લીધા હતા. 19 માર્ચ 1988માં ઇરાનના તહેરાનમાં જન્મેલી મંદાનાએ એરહોસ્ટેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેણે મોડલિંગમાં ઝંપલાવ્યું હતું. મંદાનાએ ભાગ જોની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

11

ઉલ્લેખનીય છે કે આ અગાઉ મંદાનાએ 2011માં લલિત તેહલાન સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ લલિત ગે હોવાની વાત સામે આવી હતી. રિપોર્ટ પ્રમાણે, મંદાનાએ 18,ફેબ્રુઆરી 2011માં લલિત તેહલાન સાથે લગ્ન કર્યા હતા. લલિતના ફેશન ડિઝાઇનર રોહિત બલ સાથે સંબંધો હતા. બંન્નેને અનેકવાર ઇન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે, મંદાનાએ લલિત સાથે સિટિઝનશીપ મેળવવા લગ્ન કર્યા હતા.

12

મંદાનાએ પોતાના પતિ ગૌરવ અને સસરાવાળા પર ઘરેલુ હિંસાનો પણ આરોપ લગાવ્યો હતો. મંદાનાનું કહેવું છે કે તેના સાસરીયા પક્ષના લોકો તેને એક્ટિંગમાં કેરિયર બનાવવાના વિરુદ્ધમાં હતા અને તેઓ આ પ્રોફેશન છોડવા માટે દબાણ કરી રહ્યા હતા.

13

મુંબઇઃ ‘બિગ બોસ સીઝન-9’ની સ્પર્ધક રહેલી મંદાના કરીમી થોડા સમયથી તેના ડિવોર્સને લઇને ચર્ચામાં છે. મંદાનાએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં પોતાના બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના સાત મહિનાની અંદર જ ડિવોર્સ પર વાત આવી ગઇ છે. 26, જાન્યુઆરી 2017ના રોજ લગ્ન થયા હતા.

14

મંદાનાએ આરોપ લગાવ્યો હતો કે ગૌરવ, તેના સાસુ અને સસરા હિન્દુ ધર્મ અપનાવવા માટે દબાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે મંદાનાના લગ્ન હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે થયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • આ હોટ એક્ટ્રેસે પતિ પર લગાવ્યો હિન્દુ બનાવવાનો આરોપ, લગ્નને થયા છે સાત મહિના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.