વિરેન્દ્ર સેહવાગે ફેડરરની અનોખી તસવીર કરી શેર, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
અને બીજી ગાય 2013માં મળી હતી, જેનુ નામ ડિઝીરી રાખ્યું છે. જે વિરેન્દ્ર સેહવાને ચોક્કસપણે યાદ છે અને તેણે આ ગાયનું દુધ કાઢી રહેલા અને ટ્રોફી લઈને ગાય સાથે ઉજવણી કરતા ફોટાને ટ્વિટર પર શેર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટેનિસ સ્ટાર રોજર ફેડરરની 19મી ગ્રાન્ડ સ્લેમની જીત ભારતના સ્ટાર બેટ્સમેન વિરને્દ્ર સેહવાગે અનોખી રીતે યાદ કર્યા. મંગળવારે વિરેન્દ્ર સેહવાગે રોજર ફેડરરની 19મી ગ્રાન્ડ સ્લેમની અને 8મી વિમબ્લડન જીતેલા ટાઈટલને ગ્રેટ ઑફ ઓલ ટાઇમ સાથે બે ગાય સાથેના ફોટા મુક્યા હતા.
આ ફોટો ફેડરરે પોતાની કારકિર્દી દરમિયાન જીતેલી બે ગાય સાથે ઉજવણી કરતા હતા. 2003માં જ્યારે ફેડરરે સ્વિસ ઓપન જીતી હતી ત્યારે તેને સંસ્થા તરફથી ભેટમાં એક ગાય આપાવામાં આવી હતી. તેનુ નામ જુલિએટ રાખ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -