મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મંદાના કરીમી પોતાની હોટ અને બોલ્ડ તસવીરોના કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જે ઈન્ટરનેટપર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.




મંદાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ફેન્સ માટે તે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે ફિલ્મ કોકાકોલાની શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલા તે બિગબોસમાં જોવા મળી હતી.


મંદાના સતત પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. મંદાના ઘણી વખત ટોપલેસ તસવીરો પર શેર કરી ચૂકી છે. મંદાનાના લગ્ન પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા.


ગૌરવ ગુપ્તા સાથે મંદાનાએ લવ મેરેજ કર્યા હતા જે છ મહિના પણ ન ચાલ્યા અને તુટી ગયા. મંદાના સોશિયલ મીડિયા પર ખૂબ એકિટવ રહે છે.