✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મનવીર ગુર્જર બન્યો બિગ બોસ 10નો વિજેતા, બાની જજ રનર-અપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2017 11:17 AM (IST)
1

મનવીરએ શો જીત્યા બાદ કહ્યું કે હું ઘણો ખુશ છું, હું મારી રીતે લડ્યો છું અને પછી વિજેતા બન્યો છું. મને લાગે છે કે મેં બધુ મારા દિલથી કર્યુ છે. આ ઈમાનદારીમું ફળ છે. મનવીરને 40 લાખ રૂપિયા મળ્યા છે. તેના પિતાએ આમાથી 50 ટકા રકમ સલમાન ખાનના એનજીઓ બીઈંગ હ્યુમનને દાન કરવાનું વચન આપ્યું છે. મનવીર હરિયાણાનો વતની છે.

2

નવી દિલ્લી: છેલ્લા ત્રણ મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા રિયાલીટી શો બિગ બોસ સિઝન 10 પૂર્ણ થયો છે. મનવીર ગર્જર બિગ બોસ સિઝન 10નો વિજેતા છે. બાજી જજ બીજા નંબરે રહી છે. `મનવીર ગુર્જર, નોન-સલિબ્રિટી કંટેસ્ટંટ હતો.

3

4

5

લોપા મુજ્રા અને બાની જજ એટલે કે બે સેલિબ્રિટી કંટેસ્ટંટ સામે આમ આદમી મનવીર ગુર્જર અને મનુ પંજાબી હતા. ફિનાલેમાં બિગ બોસે બધાને એક વિકલ્પ આપ્યો હતો કે 10 લાખ રૂપિયા લઈને શોની બહાર નીકળવું હોય તે નીકળી શકે છે. જેનો નિર્ણય બે જ મિનિટમાં કરવાનો હતો.

6

ગ્રાંડ ફિનાલેને વધારે ગ્રાંડ બનાવવા માટે રિતિક રોશન અને યામી ગૌતમ પણ આમા શામેલ થયા હતા.

  • હોમ
  • મનોરંજન
  • મનવીર ગુર્જર બન્યો બિગ બોસ 10નો વિજેતા, બાની જજ રનર-અપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.