સંજય દત્ત સાથે માન્યતા આમ પસાર કરી રહી છે સમય, શેર કરી ખાસ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2017 04:23 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
હાલ સંજય પોતાની આવનારી ફિલ્મ ભૂમિના શૂટિંગમાં વ્યસ્ત છે.
6
માન્યતાએ આ તસવીરો પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી છે.
7
અભિનેતા સંજય અને માન્યતા દત્ત બોલીવુડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. સંજય અને માન્યતા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. અને ફરી એક વાર બંનેએ પોતાના ઘરમાં આ રીતે સમય પસાર કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -