✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘50 શેડ્સ ઓફ ગ્રે’ નું ભારતીય વર્જન હશે વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ‘માયા’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2017 04:21 PM (IST)
1

આ વેબ સીરીઝમાં શમા સિકંદર મુખ્ય ભૂમિકામાં છે, સાથે વિપુલ ગુપ્તા, વાર આર્યન, પરિના ચોપડા અને આરાધ્યા પણ જોવા મળશે. વિક્રમ ભટ્ટની આ વેબ સીરીઝ 27 જાન્યુઆરીના રીલીઝ કરવામાં આવશે.

2

આ પુસ્તક પર આજ નામથી એક હોલિવૂડ ફિલ્મ પણ બની ચૂકી છે. જેમાં ભરપૂર બોલ્ડ સીન હોવાના કારણે તેને ભારતમાં બેન કરવામાં આવી હતી.

3

વેબ સીરીઝ 'માયા' વર્ષ 2011માં આવેલી ઈ એલ જેમ્સના મશહૂર પુસ્તક '50 શેડ્સ ઓફ ગ્રે' પર આધારિત હશે

4

દર્શકોની વચ્ચે બોલ્ડ કંટેટ પીરસવામાં માહિર વિક્રમ ભટ્ટની આ આગામી પેશકશ હશે, જેને ઓનલાઈન દેખાડવામાં આવશે.

5

મુંબઈ: ફિલ્મ નિર્માતા અને નિર્દેશક વિક્રમ ભટ્ટ આ વખતે પોતાની વેબ સીરીઝ લઈને આવી રહ્યા છે. તેમની વેબ સીરીઝનો પ્રોમો લૉંચ થયાને માત્ર 24 કલાક જેટલો પણ સમય નથી થયો ત્યાં યૂટ્યૂબ પર ઘૂમ મચાવી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘50 શેડ્સ ઓફ ગ્રે’ નું ભારતીય વર્જન હશે વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ‘માયા’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.