મિલિંદ સોમનની પત્ની સાથેની HOT તસવીરો થઈ વાયરલ, જુઓ PICS
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Apr 2019 10:33 AM (IST)
1
આ તસવીરોમાં બંને એકબીજાની આંખમાં જોઈ રહ્યા છે અને તેનું શિર્ષક ‘આજ, કાલ, હંમેશા’ છે.
2
મિલિંદ અને અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બંને ઘણી વખત યોગા કરતાં પણ નજરે પડી ચુક્યા છે.
3
મુંબઈઃ સુપરમોડલ-અભિનેતા મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતા કોંવરની કેટલીક હોટ તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. આ તસવીરો માલદીવમાં દરિયા કિનારે રજા ગાળતી વખતે ક્લિક કરવામાં આવી હતી.
4
થોડા દિવસો પહેલા જ માલદીવમાં રજા ગાળીને પરત આવેલા કપલે તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અંકિતા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો લોકોને ખૂબ પસંદ પડી રહી છે.
5
અંકિતા અને મિલિંદના લગ્ન ગત વર્ષે 22 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના અલીબાગમાં થયા હતા. (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)