TVના જાણીતા કપલનું લગ્ન જીવન ભંગાણના આરે, સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો
મેઘાએ કુમકુમ, કાવ્યાંજલિ, સીઆઈડી, મૈ તેરી પરછાઈ હું, ડ્રીમ ગર્લ, યહાં મે ઘર ઘ ખેલી હું જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. જ્યારે સિદ્ધાંતે માહી વે, રિશ્તા. કોમ, પ્યાર કી યે કહાની, ગુસ્તાખ દિલ અને યે હૈ આશિકીમાં કામ કર્યું છે. છેલ્લે તે ટીવી શો એક થા રાજ, એક થી રાનીમાં જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કપલે ડિસેમ્બર 2018 બાદ સાથે કોઇ તસવીર શેર નથી કરી. કપલના ઇન્સ્ટા પ્રોફાઇલ પર નજર કરવામાં આવે તો ક્યારેય સાથે રોમેન્ટિક તસવીર શેર કરતા હતા. સિદ્ધાંત અને મેઘા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું કપલ છે.
2016માં ટીવીના આ જાણીતા કપલે કોર્ટ મેરેજ કર્યા હતા. કાર્તિક સાથે મેઘાના આ બીજા લગ્ન છે. આ પહેલા અભિનેત્રીએ આદિત્ય શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત મેઘા એક્ટર નમન શોને પણ ડેટ કરી ચુકી છે.
મુંબઈઃ ટીવીના જાણીતા કપલ સિદ્ધાંત કર્ણિક અને મેઘા ગુપ્તાના લગ્નજીવનમાં ભંગાણ સર્જાયું હોવાનું કહેવાય છે. 2016માં બંને એક્ટરના લગ્ન થયા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ કપલની લાઇફમાં બધું ઠીક ન ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલ કરી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -