✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કંદિલ બલોચની બસ હોસ્ટેસથી બિગબોસ સુધીની સફર, જાણો આ હોટ કોંટ્રોવર્સી ક્વિનનું AtoZ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jun 2016 01:49 PM (IST)
1

એક પાકિસ્તાની અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કંદિલનું નામ ફૌઝીઆ અઝિમ છે અને કરાચીથી દૂર ડેરા ગઝી ખાનના શાહ સદર દીન વિસ્તારમાં એક સામાન્ય યુવતી જેવું જીવન જીવતી હતી.

2

તેણે એક ટ્રાંસપોર્ટ કંપનીમાં નોકરી શરૂ કરી. જેમાં તે એક બસ હોસ્ટેસનું કામ કરતી હતી. તે સમયે ફૌઝીઆ તેના પરિવારના સંપર્કમાં હતી. આ પડકારો અને સ્ટ્રગલથી આગળ આવીને તેણે શો-બિઝનેસમાં જોડાવવાનું નક્કી કર્યુ. જે બાદ તતે કંદિલ બલોચના નામથી મોડેલિંગ વર્લ્ડમાં આવી.

3

કંદિલને ચાર ભાઈઓ છે. જેમાંથી એક ડ્રગ એડિક્ટ છે. એક પંજાબ પોલીસમાં કામ કરે છે. ત્રીજો ભાઈ સાઉદી અરબમાં કામ કરે છે અને સૌથી નાનો ભાઈ સ્કૂલમાં ભણે છે.

4

2003-04માં જ્યારે ફૌઝીઆ 8માં ધોરણમાં હતી ત્યારે તે એક છોકરાના પ્રેમમાં પડી હતી. તે બંનેએ સાથે ભાગી જવાનો પ્લાન પણ બનાવ્યો હતો. ફૌઝીઆ તેના ઘરેથી ભાગી ગઈ પણ તેના પ્રેમીએ દગો આપ્યો અને તે ન આવ્યો.

5

કોંટ્રોવર્સી ક્વિન તરીકે ફેસબુક અને ટ્વિટર પર વીડિયો અપલોડ કરીને જાણીતી થયેલી કંદિલ બલોચનું બેકગ્રાઉંડથી ઘણા લોકો અજાણ છે. પાકિસ્તાનના એક અખબારે કંદિલના ગ્લેમર વર્લ્ડમાં આવતા પહેલાના જીવન અંગે ખુલાસા કર્યા છે. જેમાં કંદિલનું સાચુ નામ, તે કઈ રીતે ગ્લેમર વર્લ્ડમાં આવી અને તેના પરિવારની માહિતી આપી છે.

6

2007માં વધુ પૈસા કમાવવા માટે કંદિલ સાઉથ આફ્રિકા ગઈ હતી. જે પછી તેણે મિડલ ઈસ્ટમાં અને યુરોપિયન દેશોમાં પણ કામ કર્યુ હતું. જે પછી તેણે પાકિસ્તાન પાછા ફરી એક્ટિંગ તરફ ધ્યાન આપવાનું નક્કી કર્યુ હતું.

7

આ ઘટના કંદિલના જીવનનો ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. આ પછી ફૌઝીઆ સંપૂર્ણપણે આત્મનિર્ભર બનીને જીવન જીવવાનું નક્કી કર્યુ. જો કે હજી ગ્લેમર વર્લ્ડમાં આવવાની વાર હતી.

8

કરાચી: હાલમાં કંદિલ બલોચ પાકિસ્તાનમાં એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારી મુફ્તી અબ્દુલ કાવી સાથે સેલ્ફી લેવાના મામલે વિવાદમાં છે. આ સેલ્ફી વાયરલ થયા બાદ મુફ્તી અબ્દુલને હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે.

9

કંદિલ હાલ લાહોર, કરાચી અને ઈસ્લામાબાદમાં કામ પ્રમાણે ટ્રાવેલ કરે છે. તે જ્યારે પણ લાહોરમાં હોય ત્યારે તેના પિતા સાથે રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • કંદિલ બલોચની બસ હોસ્ટેસથી બિગબોસ સુધીની સફર, જાણો આ હોટ કોંટ્રોવર્સી ક્વિનનું AtoZ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.