ટીમ ઈંડિયાએ નવા હેડ કોચ માટે શું કહ્યું ટ્વિટર પર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2016 08:45 AM (IST)
1
ટીમ ઈંડિયા પૂર્વ દિગ્ગજ સ્પીનનર અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ ટીમ ઈંડિયાના ખેલાડીઓએ અનિલ કુંબલેને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હરભજન સિંહે આ નિર્ણયને ભારતીય ક્રિકેટમાં સારૂ પગલુ ગણાવ્યો હતો
3
શિખર ધવને કુંબલે સાથે લાંબા સેશનની કામના કરી હતી.
4
કુંબલે સાથે રમી ચૂકેલા સહેવાગે ટ્વિટર પર લખ્યું હતું કે, ટીમને એવો કોચ મળ્યો છે જેણે તૂટેલા જડબા સાથે પણ મેચ રમી છે. આ ખેલાડીઓને પ્રેરણા આપશે
5
ટીમ ઈંડિયાના ટેસ્ટ કેપ્ટન અને સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ કુંબલેને એક વર્ષ માટે હેડ કોચ પદે નિયુક્ત થવા બદલ ટ્વિટ કરી અભિનંદન આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -