✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોડલ સોફી ચૌધરી ટૂ-પિસ બિકિનીમાં આવી નજર,તસવીરો થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 04:52 PM (IST)
1

તે પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબજ જાણીતી છે.

2

3

તમને જણાવી દઈએ કે સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે.

4

35 વર્ષની સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં પણ નજર આવ ચુકી છે.

5

સોફી ચૌધરી ટૂ-પીસ બિકિની પહેરી બોલ્ડ અંદાજમાં નજર આવ રહી છે.

6

સોફી સાથે આ તસવીરમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ નજર આવી રહ્યા છે.

7

મુંબઈ: સિંગર અને મોડલ સોફી ચૌધરીએ સોશલ મીડિયા પર તસવીરો શેર કરી ખુબ ચર્ચા જગાવી છે. આ તસવીરમાં સોફી સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી નજર આવી રહી છે.

8

સોફીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, ઈંસ્ટાગ્રામ પર તેના 1.1 મિલિયન ફોલોઅર્સ છે.

  • હોમ
  • મનોરંજન
  • મોડલ સોફી ચૌધરી ટૂ-પિસ બિકિનીમાં આવી નજર,તસવીરો થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.