મુંબઈ: રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મોનાલિસાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.


આ તસવીરોમાં મોનાલિસા પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તે બ્લેક આઉટફિટ્સમાં ખૂબ જ હોટ લાગી રહી છે.


મોનાલિસા હંમેશા બિકિનીમાં જોવા મળે છે કારણ કે મોનાલિસાને બિકિની પહેરવી પસંદ છે. મોનાલિસાએ કહ્યું, તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત તેના માટે તેને મોટીવેટ પણ કરે છે. તેણે કહ્યું, તેના પરિવારને કોઈ પરવાહ નથી કે સોશિયલ મીડિયા પર ક્યાં પ્રકારની તસવીરો શેર કરી છે.