✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IIFA અવોર્ડ 2018 માં ઘૂમ મચાવશે ટીવીની 'નાગિન' મૌની રૉય, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jun 2018 08:09 AM (IST)
1

મુંબઈ: મૌની રોય આ વખતે આઈફા અવોર્ડમાં ઘૂમ મચાવવા માટે તૈયારીઓ કરી રહી છે. મૌની સિલ્વર સ્ક્રીન પર અભિનેતા અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે જોવા મળશે. મૌની રોય આલિયા ભટ્ટની અને રણબીર કપૂરની સાથે તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

2

મૌની રોય પોતાના આઈફા અવોર્ડના પરફોર્મન્સને લઈને ખાસ ઉત્સાહીત છે. મૌની બેંકોકમાં આઈફાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીવીની આ નાગિન ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ફેન્સ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. મૌનીએ પોતાની ખૂબસુરત તસવીરો ઈન્સટાગ્રામ પર શેર કરી છે.

3

મૌની રોયની પ્રથમ ફિલ્મ ગોલ્ડ 15 ઓગષ્ટના રિલીઝ થવા જઈ રહી છે. મૌનીના ફેન્સ તેને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહીત છે.

4

મૌની રોયને સફળતા ટીવી શો નાગિનના કારણે મળી છે. એકતા કપૂરના સુપરહિટ ટીવી શોની બંને સીઝનમાં તે નાગિનના રોલમાં જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • IIFA અવોર્ડ 2018 માં ઘૂમ મચાવશે ટીવીની 'નાગિન' મૌની રૉય, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.