'ધડક'ની ધમાકેદાર એન્ટ્રી, જ્હાનવી-ઇશાનની એક્ટિંગ જોઇને બૉલીવુડ સ્ટાર્સે આપ્યા આવા Reactions
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2018 11:21 AM (IST)
1
2
3
4
5
6
7
8
જ્હાનવી કપૂરના કાકા અને અભિનેતા અનિલ કપૂરે ફિલ્મ જોયા બાદ ટ્વીટ કર્યું મે કાલે રાત્રે ઘડક જોઇ અને આને જોયા બાદ માત્ર એજ કહી શકું છું કે ઇશાન અને જ્હાનવી પોતાની જાતે જ સ્ટાર્સ છે, તેમની માસૂમિયત અને પ્રેમ આપણું દિલ જીતી લેનારા છે.
9
ફિલ્મ રિલીઝ પહેલા બૉલીવુડ સ્ટાર્સ માટે આ ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોયા બાદ કેટલાય ફિલ્મસ્ટાર્સે જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટરની એક્ટિંગની લઇને અજબગજબના રિએક્શન આપ્યા હતાં, જે અહીં બતાવવામાં આવ્યા છે.
10
મુંબઇઃ ઇશાન ખટ્ટર અને જ્હાનવી કપૂર લાંબા સમયથી પોતાની બૉલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'ધડક'ના પ્રમૉશનમાં બિઝી હતા. અંતે આ ફિલ્મ આજે બૉક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી સાથે આવી ગઇ છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની ઓફિશિયલ હિન્દી રિમેક છે.