અનુષ્કા શર્મા છે? આ છોકરીને જોઈ તમને પણ ચક્કર આવી જશે!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Feb 2019 07:52 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હીઃ આજકાલ સોશિય મીડિયા પર આ સિંગરની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેનો ચહેરો બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કમા શર્માને મળતો આવે છે જેને જોઈને ફેન્સ પણ હેરાન છે. આ જ કારણે તેની તસવીર શેર કરવામાં આવી રહી છે. આવો જાણીએ કોણ છે આ સિંગર...
3
આ એક અમેરિકન સિંગર અને સોંગ રાઈટર છે, જેણે 2017માં ડેબ્યુ કર્યું છે. તેનું નામ જૂલિયા માઈકલ્સ છે. તે સેલિના ગોમેજ, બ્રિટની સ્પીયર્સ અને જસ્ટીન બીબર જેવા સિંગરના કેટલાએ પ્રખ્યાત ગીત લખી ચુકી છે.
4
2017માં તેનું પહેલું સોલો સિંગલ સોન્ગ 'ઈશૂઝ' રીલિઝ થયું હતું. જોકે, તે બાળપણથી જ સોન્ગ ગાય છે અને લખી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -