✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

TV અભિનેત્રી ‘બબીતા’ને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કયા સ્ટાર્સે રંગ લગાવ્યો, જુઓ આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Mar 2019 03:31 PM (IST)
1

2

3

આ તસવીરોમાં મુનમુન દત્તા એકદમ કલરફુલ જોવા મળી રહી છે. તેનાં ચહેરા પર અને કપડાં પર રંગ લગાવેલો જોવા મળી રહ્યો છે, જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહ્યા છે.

4

બબીતાજી સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે અને તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેણે હોળીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

5

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબિતાના કેરેક્ટરથી ફેમસ મુનમુન દત્તાએ પણ પોતાની હોળીની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સ કાસ્ટ સાથે હોળી રમતી જોવા મળે છે.

6

મુંબઈ: સમગ્ર દેશમાં બોલિવૂડ અને ટેલિવૂડ સેલિબ્રિટીઓએ પણ હોળીનો રંગભર્યો તહેવાર ધામધૂમથી ઉજવ્યો હતો. ઈન્ટરનેટ પર અનેક સ્ટાર્સની તસવીરો વાયરલ થઈ હતી.

  • હોમ
  • મનોરંજન
  • TV અભિનેત્રી ‘બબીતા’ને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કયા સ્ટાર્સે રંગ લગાવ્યો, જુઓ આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.