નાગિનની આ હૉટ એક્ટ્રેસે અંડમાનના બીચ પરથી શેર કર્યા આ હૉટ ફોટોઝ, જુઓ તસવીરો
અંડમાનમાં રજાઓ ગાળતી વેળાની તસવીરો શેર કરતાં પહેલા આશ્કાએ હિમાચલની સુંદરતાનો પણ લ્હાવો લીધો છે. તેને પોતાની હિમાચલ ટ્રાવેલ ડાયરીઝમાં આ સુંદર ફેન્સની સાથે શેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીચ પર ક્લિક કરવામાં આવેલી આ સેલ્ફી તમને કેવી લાગી?
આશ્કા આ હૉલિડે બ્રેકને પતિ બ્રેન્ટ ગોબલની સાથે એન્જૉય કરી રહી છે. આશ્કાએ એક કેપ્શનમાં લખ્યું છે કે અંડમાનની આ સુંદરતાને બાળકના જેમ એન્જૉય કરી રહી છે.
નીલ આઇલેન્ડના બીચ પર શૂટ કરવામાં આવેલા એક વીડિયોને આશ્કાએ શેર કરતાં લખ્યું, 'મારુ અહીં વારંવાર ખોવઆઇ જવાનું મન કરે છે' Lost and Found, Time and Again.
આશ્કાની આ તસવીરો નીલ આઇલેન્ડમાં એન્જૉય કરતી વખતની છે.
શેર કરવામાં આવેલા વીડિયોઝમાં આશ્કા પાણી પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
આશ્કાએ ઇન્સ્ટાગ્રામ પર આ હૉલિડે ટ્રિપની માત્ર તસવીરો જ નહીં પણ વીડિયોઝ પણ શેર કર્યા છે.
મુંબઇઃ નાગિન 2 સીરિયલમાં જોવા મળેલી એક્ટ્રે્સ આશ્કા ગરોડિયા આજકાલ અંડમાનના દરિયાકિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ શાનદાર હૉલિડે પર ક્લિક કરવામાં આવેલી સુંદર તસવીરો આશ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેક કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -