મુંબઈ: મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીતી ચુકેલી એક્ટ્રેસ નતાશા સૂરીએ હાલમાં પોતાના બોલ્ડ ફોટશૂટના કારણે ચર્ચામાં છે. નતાશાએ હાલમાં બ્લેક ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં તે ખૂબજ હોટ લૂકમાં નજર આવી રહી છે. નતાશા સૂરીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. નતાશા આ પહેલા પણ ટોપલેસ તસવીરો શેર કરી ચૂકી છે. એક્ટ્રેસ નતાશા અને વેસ્ટ ઈન્ડિઝા ક્રિકેટર ડ્વેન બ્રાવોના રિલેશનના રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા. એક્ટ્રેસ નતાશા સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરતી રહી છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે. નતાશા ઘણી વેબ સીરીઝમાં પણ જોવા મળી ચૂકી છે. નતાશા છેલ્લે વેબ સીરીઝ ઈનસાઈડ એજમાં જોવા મળી હતી. નતાશા ફિલ્મ બા બા બ્લેક શીપમાં પણ જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)