મુંબઈઃ હોલીવુડ ફિલ્મ ટીનએજ ડ્રીમમાં સિંગર કેટી પેરીના સહ કલાકાર જોશ ક્લોસે કેટી પર જાતીય દુરાચારનો આરોપ લગાવ્યો છે. જેના કારણે હોલીવુડમાં સનસનાટી મચી ગઈ છે. જોશે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, કેટીએ એક પાર્ટીમાં બળજબરીપૂર્વક મારું પેન્ટ ઉતારી નાંખ્યું હતું.



આ બંને એક પાર્ટીમાં ભેગા થઈ ગયા હતા. પાર્ટીન શરૂઆતમાં બંને મળ્યા અને એકબીજાને ભેટ્યા. પણ પછી અચાનક કેટીએ એનું પેન્ટ અને અન્ડરવેર ઉતારી નાંખ્યા અને તેના પુરુષ મિત્રો તરફ અભદ્ર ઈસારા કર્યા. તેણે કહ્યું અત્યા સુધી પાવફૂલ પુરુષોના અશ્વીલ કિસ્સા બહાર આવતા હતા.



પરંતુ હવે હોલીવુડની પાવરફૂલ મહિલાઓ પણ આ પ્રકારનો દુરાચાર આચરી રહી છે. હોલીવુડમાં મહિલાએ કરેલા દુરાચારની આ પ્રથમ ઘટના છે.

મયંક અગ્રવાલે પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 140 કિલો વજનના ખેલાડીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું