PICS: અભિનેત્રી-VJ નૌહિદે બોયફ્રેંડ સાથે કર્યા લગ્ન, આ બોલીવુડ સ્ટાર્સ રહ્યા હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jan 2017 12:07 PM (IST)
1
2
પાંચમી જાન્યુઆરીના રોજ પારસી વિધિ થયેલા આ લગ્ન એક પ્રાઈવેટ સેરેમની હતી. જો કે કેટલાક બોલીવુડ સ્ટાર કે જે નૌહિદના મિત્રો છે તેવા કે અરબાઝ ખાન, સોહૈલ ખાન, વસ્તલ શેઠ, રૂશાદ રાણા અને મેહુલ નિસાર હાજર રહ્યા હતા.
3
34 વર્ષીય નૌહિદે પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાની પીઠીની એક તસવીર શેર કરી હતી.
4
મિત્ર સાથે સંગીત સેરેમનીમાં નૌહિદ
5
અભિનેત્રી નૌહિદ સાયરસી કે જે હિપ હિપ હુર્રે અને જસ્ટ મહોબ્બત જેવી ટીવી સિરીઝથી ફેમસ થઈ હતી અને અમુક બોલીવુડ ફિલ્મોમાં પણ ચમકી હતી, તેણે બોયફ્રેંડ રૂસ્તમ સાથે લગ્ન કરી લીધા છે.
6
પાંચમી જાન્યુઆરીના રોજ પારસી વિધિ થયેલા આ લગ્ન એક પ્રાઈવેટ સેરેમની હતી
= 6">