દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ઝુમી પ્રિયંકા ચોપડા, જુઓ તસવીરો
abpasmita.in
Updated at:
05 Oct 2019 02:40 PM (IST)
ગુજરાત સહિત દેશભરમાં હાલ નવરાત્રિનો માહોલ જામ્યો છે. આ દરમિયાન મુંબઈમાં એક ગરબા કાર્યક્રમમાં દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાની મુલાકાત થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -