નવરાત્રિ Special: નોરતામાં આ નવ એસેસરીઝ છે Must! પહેરીને દેખાઓ અલગ
જો ઓક્સોડાઈઝ કે મેટલ જ્વેલેરીથી તમારી ત્વચાને એલર્જી હોય તો લાઈટ અને કલરફુલ બિડ્સ કે સ્ટોન નેકપિસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિ થીમના નેઈલ આર્ટ આ વખતે ઘણા ટ્રેંડમાં છે.
મિરર કે સ્ટોનની વીંટી એક ખૂબ જરૂરી અને ખાસ એસેસરી છે.
નથ કે નોઝ પીન પણ એક અલગ લૂક આપી શકે છે.
સિલ્વર એંકલેટ અને અફઘાન સ્ટાઈલના એન્કલેટ પણ તમારા ટ્રેડિશનલ લુકમાં વધારો કરી શકે છે
ગામઠી કંદોરા કરતા સિલ્વર સિમ્પલ કંદોરા વધારે સરસ લાગશે.
ઓક્સોડાઈઝના જુમકા તો એવરગ્રીન છે જ પણ આ વખતે કોઈન ડિઝાઈન અને થ્રેડ એરિંગ્સ લોકો વધુ પસંદ કરી રહ્યા છે.
થ્રેડ બેંગલ્સ: થ્રેડ અને મિરર વર્ક બેંગલ્સ ટ્રેંડી અને લાઈટ છે.
આ વખતે મલ્ટી કલર જ્વેલેરી અને થ્રેડ જ્વેલેરીની ધૂમ છે. જે કોઈ પણ કલરના ચણિયા-ચોળી સાથે મેચ થઈ શકે છે.
બસ હવે નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહીં જાણો એવી એસેસરીઝ વિષે જે તમારા લૂકને લગાડશે ચાર ચાંદ. 1. હેર પિન્સ: ગામઠી લટકણ સાથેની આ હેર પિન્સ સિમ્પલ બન હેર સ્ટાઈલને ખાસ બનાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -