બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા હાલ તેના પતિ અંગદ બેદી સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. નેહા અને અંગદ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.  નેહાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેકેશનમાં પતિ સાથેની બોલ્ડ તસવીરો શેર કરી છે. તસવીરમાં નેહા ધૂપિયા રેડ એન્ડ વ્હાઇટ બિકિની પહેરીને નજરે પડી રહી છે. ફોટોમાં જોઈ શકાય છે કે નેહાનો પતિ અંગદ સેલ્ફી ક્લિક કરી રહ્યો છે અને તે પતિની પાછળ ઉભી રહીને પોઝ આપી રહી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) અરૂણ જેટલીની આ તસવીરો પહેલા તમે કયારેય નહીં જોઈ હોય, જુઓ PICS પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની; PM મોદીએ પાઠવી શુભેચ્છા ગણેશ ઉત્સવને લઈ અમદાવાદ પોલીસે શું બહાર પાડ્યું જાહેરનામું  ? કેટલા ફૂટથી ઊંચી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના ? જાણો વિગતે