પ્રી પ્રેગ્નેન્સી ફોટોશૂટમાં ગોર્જિયસ લાગી આ હોટ એક્ટ્રેસ, જુઓ Pics
નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. નેહા અને અંગદના લગ્ન 10 મે, 2018ના રોજ દિલ્હીમાં ગુરુદ્વારામાં પોતાના પરિવાર અને કેટલાક મિત્રોની હાજરીમાં થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, થોડા સમય પહેલા અંગદ અને નેહાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને નેતાના માતા બનવાની વાત જણાવી હતી. ખાસ વાત એ છે કે નેહાએ બેબી બંપ સાથે હાલમાં જ લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતું.
નેહા ધૂપિયાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો બેબી બંપ જોવા મળી રહ્યો છે. તસવીર જોતા જ લાગે કે આ પ્રી પ્રેગનેન્સી શૂટ ખાસ રીતે કેપ્ચર કરવામાં આવ્યું છે. તસવીરમાં જોઈ શકાય છે કે નેહા ધૂપિયા ખાસ લોકેશન પર છે જ્યાં સનલાઈન આવી રહી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રી પ્રેગેનેન્સી શૂટને ખૂબ એન્જોય કરે છે. માતા બન્યા પહેલા શરીરમાં થનારા ફેરફાર અને સારા અનુભૂતિનો અનુભવ કરવાની સાથે જ તે તેની યાદોને હંમેશા પોતાની સાથે રાખવા માટે ફોટો શૂટ કરાવતી હોય છે. આવું જ કંઈક એક્ટ્રેસ નેહા ધૂપિયા કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -