✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'ફેમિલી ટાઈમ વીથ કપિલ'માં આ અભિનેત્રી જોવા મળશે કપિલ શર્મા સાથે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 11:55 AM (IST)
1

મુંબઈ: કોમેડિયન કપિલ શર્મા ફરી એક વખતે પોતાના ફેન્સને હસાવવા માટે તૈયાર છે. સોની ટીવીના એક નવા કોમેડી શો 'ફેમિલી ટાઈમ વિથ કપિલ' ના માધ્યમથી કપિલ શર્મા 25 માર્ચે કમબેક કરી રહ્યો છે. કપિલ શર્માના કમબેક પહેલા તેના ફેન્સ માટે વધુ એક ખૂશખબર છે. તેના નવા શોમાં તેની કો-હોસ્ટને લઈને જાણકારી સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ મશબૂર એક્ટ્રેસ નેહા પેંડસે શોની હોસ્ટ હશે.

2

3

નેહા પેંડસેની વાત કરવામાં આવે તો તે ટેલીવિઝન અને મરાઠી ઈન્ડ્રસ્ટ્રીમાં મોટુ નામ છે. નેહાને મશહૂર શો મે આઈ કમ ઈન મેડનમાં મેડમનો રોલ કરવાથી ઓળખ મળી. નેહા ફેમિલી ટાઈમ વીથ કપિલની સાથે સબ ટીવીના શો પાર્ટનરમાં પણ જોવા મળશે.

4

રિપોર્ટ્સ મુજબ મશહૂર એક્ટ્રેસ નેહા પેંડસે શોમાં કપિલ શર્માની હોસ્ટ હશે. આ વાત પહેલા જ સામે આવી હતી કે કપિલ શર્મા એકલો શો હોસ્ટ નહી કરે. નેહા પેંડસેના આવ્યા બાદ કપિલ શર્માના શોની ફેમિલીમાં એક નવા મેંબર જોડાયા છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે ધ કપિલ શર્મા શોનો હિસ્સો રહી ચૂકેલા કીકૂ શારદા અને ચંદન પ્રબકર નવા શોનો હિસ્સો હશે.

  • હોમ
  • મનોરંજન
  • 'ફેમિલી ટાઈમ વીથ કપિલ'માં આ અભિનેત્રી જોવા મળશે કપિલ શર્મા સાથે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.