એક્ટર નીલ નિતીન મુકેશે રૂક્મિણી સહાય સાથે ફર્યા સાત ફેરા, જુઓ મહેંદીથી લઈને લગ્નની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Feb 2017 01:12 PM (IST)
1
લગ્ન સમારોહમાં રીષિ કપૂર, રાજીવ કપૂર, સ્મિતા જયકરે હાજરી આપી હતી.
2
3
4
5
6
સંગીત સેરેમની
7
8
નીતિન મુકેશ પુત્રવધુ અને પત્ની સાથે
9
મહેંદી ફંકશનમાં નીલ અને રૂક્મિણી
10
11
બોલીવુડ એક્ટર નીલ નિતીન મુકેશે રૂક્મિણી સહાય સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન ઉદયપુરની હોટેલમાં થયા હતા.
12
ગુરૂવારે(નવ ફેબ્રુઆરી) રાતે 10 વાગ્યે હોટલના રૂફ ટોપ ડોમમાં સજાવાયેલા મંડપમાં નીલ અને રૂકમણિએ સાત ફેરા ફર્યા. લગ્નના મંડપને રજવાડી રીતે સજાવવામાં આવ્યો હતો.