Video: 'બેફિકરે'નું નવું સોંગ થયુ રીલિઝ, જોવા મળ્યો વાની-રણવીરનો હોટ ડાંસ
abpasmita.in | 19 Oct 2016 08:40 AM (IST)
મુંબઈ: યશરાજ બેનરની આગામી ફિલ્મ 'બેફિકરે'નું નવું ગીત રીલિઝ થયું છે. 'નશે સી ચઢ ગયી' ગીતમાં વાની કપૂર અને રણવીર સિંહ વચ્ચે હોટ કેમેસ્ટ્રી જોવા મળી છે. જ્યારે આ ગીતમાં બંનેએ બહુ જ સરસ ડાંસ કર્યો છે. આ ગીતને જયદીપ સહાનીએ લખ્યુ છે. જ્યારે સંગીત વિશાલ-શેખરનું છે. આ ગીતને કોરિયોગ્રાફ વૈભવી મર્ચંટે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આદિત્ય ચોપરાએ ડાયરેક્ટ કરેલી 'બેફિકરે' 9 ડિસેમ્બરના રોજ રિલીઝ થષે.