✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવીની આ હૉટ એક્ટ્રેસે બૉલીવૂડમાં ડેબ્યૂ પહેલા ફરી એકવાર શેર કર્યા હૉટ ફોટોઝ, તસવીરોમાં દેખાયો બૉલ્ડ Look

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Apr 2018 04:47 PM (IST)
1

2

ફિલ્મને લઇને વધુ માહિતી તો નથી મળી, પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં નિયાનો લૂક એકદમ અલગ હશે.

3

ઉલ્લેખનીય છે કે, ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ નિયા શર્માને બૉલીવુડમાં પહેલો બ્રેક આપવા જઇ રહ્યાં છે.

4

હવે રિપોર્ટ્સ છે કે નિયા શર્મા બહુ જલ્દી મોટા પડદા પર-બૉલીવુડમાં જોવા મળી શકે છે.

5

નિયા શર્માએ નાના પડદા પર એક હજારો મે મેરી બહેના હૈ અને જમાઇ રાજા જેવી હીટ સીરીયલમાં કામ કર્યું અને બાદમાં વેબ સીરીઝમાં ચમકી હતી.

6

નાના પડદા પર પોતાની કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી નિયા શર્મા આજકાલ ડિજીટલ વેબ સીરીઝ ‘ટ્વીસ્ટેડ’ અને ‘ટ્વીસ્ટેડ 2’ દ્વારા ખુબ પૉપ્યૂલર થઇ ગઇ છે.

7

મુંબઇઃ નાના પડદા પર પોતાનો જલવો બતાવી ચૂકેલી ટીવીની હૉટ એક્ટ્રેસ નિયા શર્માએ ફરી એકવાર પોતાના હૉટ ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે. નીયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્મૉકિંગ હૉટ તસવીરો શેર કરીને ફેન્સની વચ્ચે ફરી ચર્ચા જગાવી દીધી છે. ફોટો જોઇને ફેન્સ પણ બૉલીવૂડ ડેબ્યૂને લઇને સવાલો પુછી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, નીયા બહુ જલ્દી બૉલીવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.

  • હોમ
  • મનોરંજન
  • ટીવીની આ હૉટ એક્ટ્રેસે બૉલીવૂડમાં ડેબ્યૂ પહેલા ફરી એકવાર શેર કર્યા હૉટ ફોટોઝ, તસવીરોમાં દેખાયો બૉલ્ડ Look
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.