નિધી દરિયા કિનારે હિંચકાનો આનંદ લેતી જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં નેહા પોતાના મિત્રોના સહયોગથી ઝાડ પર ચડતી જોવા મળે છે.
નિધી અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નિધી પોતાની તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -