✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સર્જરીથી ખરાબ થયો આ હોટ એક્ટ્રેસનો ચહેરો, બગડી કરિયર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jan 2018 09:33 AM (IST)
1

કોએનાએ નોસ જોબ અને લિપ જોબ સર્જરી કરાવી હતી પરંતુ આ સર્જરીની અવળી અસર તેના ચહેરા પર થઈ, જે બાદ તેનો ચહેરો ઘણો ખરાબ થઈ ગયો અને બોલિવૂડથી દૂર થઈ ગઈ.

2

આ અંગે કોએનાએ મુંબઈના ઓશિવાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. કોએના મુજબ તે વ્યક્તિ 40થી50 વખત કોલ કરીને પરેશાન કરી ચુક્યો હતો.

3

ગત વર્ષે કોએનાએ અજાણ્યો વ્યક્તિ સતત ફોન કરીને હેરાન કરતો હોવાની ફરિયાદ કરી ત્યારે ચર્ચામાં આવી હતી. 26 જુલાઈ 2017ના રોજ કે વ્યક્તિએ કોએના મિત્રને ફોન કરીને વન નાઇટ સ્ટેન્ડની વાત કરી હતી.

4

એક ઈન્ટરવ્યુમાં કોએનાએ ખુલાસો કર્યો હતો કે ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો અને કહ્યું હતું કે હવે માત્ર દવા અને પ્રાર્થના જ કામ આવી શકે છે. પરંતુ કોએના હિંમત ન હારી અને તે આઘાતમાંથી બહાર નીકળી.

5

સર્જરીની આડઅસરના કારણે તેનો ચહેરો ખરાબ થઈ ગયો હતો. જેના કારણે તેણે 6 મહિના સુધી ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું.

6

કોએના ‘મુસાફિર’, ‘એક ખિલાડી, એક હસીન’, ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

7

નોસ જોબ અને લિપ જોબ સર્જરીથી કોએનાનો ફેસ બગડી ગયો હતો.

8

કોએના આજે (7 જાન્યુઆરી)એ તેનો 34મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.

9

બોલિવૂડમાં થોડી ફિલ્મોમાં જ નજરે પડેલી એક્ટ્રેસ કોએના મિત્રા તેની Nose jobને લઈ વધારે ચર્ચામાં રહી હતી. કોએના આજે (7 જાન્યુઆરી)એ તેનો 34મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • સર્જરીથી ખરાબ થયો આ હોટ એક્ટ્રેસનો ચહેરો, બગડી કરિયર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.