✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નિક જોનસ પ્રિયંકાનો છઠ્ઠો પ્રેમી, જાણો બીજા ક્યાં 5 સાથે પ્રિયંકાના હતા સંબંધો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Jul 2018 01:00 PM (IST)
1

ડોન-2ના સમયમાં શાહરૂખ ખાન અને પ્રિયંકાના અફેરની ચર્ચા બહુ ચાલી હતી. માહિતી મળી હતી કે, આ જ કારણે શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખાન વચ્ચે તકરાર થઈ હતી. આ અફવા પણ ફેલાઈ હતી કે, આ ચર્ચાને કારણે કરણ જૌહરે પ્રિયંકા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

2

કરણ જોહરનો શો કોફી વિથ કરણ સીઝન -2મા પ્રિયંકા અને શાહીદ સાથે આવ્યા હતા. આ દરમિયાન તેઓ ફિલ્મ કમીને અને તેરી મેરી કહાનીમાં સાથે દેખાયા હતા. બંને અનેક જગ્યાએ ચોરી ચોરીથી મળતા તેવી વાતો આવી હતી, પણ બંનેએ ક્યારેય રિલેશનશિપ જાહેરમાં સ્વીકાર્યું ન હતું.

3

બાદમાં પ્રોડ્યુસર હેરી બાવેજાનો પુત્ર હરમ બાવેજાની સાથે પ્રિયંકાએ ફિલ્મ લવસ્ટોરી 2050 કરી હતી. આ દરમિયાન બંનેના ડેટિંગના સમાચાર આવતા હતા.

4

ત્યારબાદ બૉલીવુડના મિસ્ટર ખિલાડી કહેવાતા અક્ષય કુમારનું નામ પ્રિયંકા સાથે આવ્યું, અક્ષય અને પ્રિયંકાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું, જેને દરમિયાન બંનેના અફેરની વાતો પણ મીડિયામાં ઉછળી હતી

5

પ્રિયંકા ચોપડાનું નામ અસીમ મર્ચન્ટ સાથે પણ જોડાયુ હતું. અસીમ મર્ચન્ટ અને પ્રિયંકા ચોપડા એકબીજાના પ્રેમમાં હતા, આ નામ તેના મોડલિંગ દરમિયાન ચગ્યુ હતું. પણ આ અફેર લાંબા સમય ચાલ્યું ન હતું. પ્રિયંકાના મિસ વર્લ્ડ બન્યા બાદ અસીમનું નામ પણ ગાયબ થઈ ગયું

6

મુંબઇઃ પ્રિયંકા અને નિક જોનસનું નામ હાલ મીડિયા અને સોશ્યલ મીડિયામાં છવાયેલુ છે, બન્ને વચ્ચે અફેરની ચર્ચા ચાલી રહી છે. નિક અમેરિકન સિંગર છે અને પ્રિયંકાને ક્વૉન્ટિકોના સેટ પર તેની સાથે મુલાકાત થઇ ત્યારબાદ બન્ને વચ્ચેની મિત્રતા ગાઢ બની છે. જોકે, નિક એક જ નથી જેને પ્રિયંકા સાથે અફેરની વાતો ઉડી હોય આ સિવાય બૉલીવુડના સ્ટાર્સનું નામ પણ પ્રિયંકા સાથે જોડાઇ ચૂક્યુ છે. 36 વર્ષીય પ્રિયંકા નામ સક્સેસફુલ મહિલાઓ માટે પ્રખ્યાત છે. તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. હાલ તેની ચર્ચા તેનાથી 10 વર્ષ નાના સિંગર નિક જોનસ સાથે ચાલે છે.

  • હોમ
  • મનોરંજન
  • નિક જોનસ પ્રિયંકાનો છઠ્ઠો પ્રેમી, જાણો બીજા ક્યાં 5 સાથે પ્રિયંકાના હતા સંબંધો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.